જ્યારે સંતુલન પ્રણાલી $Ice \rightleftharpoons Water$ માં દબાણ વધારવામાં આવે ત્યારે શું થાય છે?

  • A
    બરફનું ગલનબિંદુ ઘટે છે.
  • B
    બરફનું ગલનબિંદુ વધે છે.
  • C
    પાણીનું બાષ્પીભવન થાય છે.
  • D
    બરફનું ગલનબિંદુ અચળ રહે છે.

Explore More

Similar Questions

સંતુલન $2A_{(g)} + 3B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + 2D_{(g)}$ માં દબાણ વધારવાથી:

$C_{(diamond)} \rightleftharpoons C_{(graphite)}$ સંતુલન માટે,હીરા અને ગ્રેફાઈટની ઘનતા અનુક્રમે $3.5 \ g/mL$ અને $2.3 \ g/mL$ છે. દબાણ વધારવાથી સંતુલન પર શું અસર થશે?

$CaCO_3 \rightleftharpoons CaO + CO_2$ પ્રક્રિયા ચૂનાની ભઠ્ઠીમાં પૂર્ણતા તરફ જાય છે,કારણ કે:

$NO$ નું વિયોજન $.......$ સાથે વધે છે.

એમોનિયાના ઉત્પાદન માટે હેબર પ્રક્રમમાં કેટલું તાપમાન જાળવવામાં આવે છે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo