નીચેનામાંથી કયો ક્ષાર પાણીમાં જલવિભાજન પામતો નથી?

  • A
    સોડિયમ સલ્ફેટ
  • B
    એમોનિયમ સલ્ફેટ
  • C
    એમોનિયમ સાયનાઇડ
  • D
    બધા જ ક્ષાર જલવિભાજન પામે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સૌથી ઓછું જલવિભાજન અંશ ધરાવે છે?

નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારના $0.1 \, M$ દ્રાવણમાં જળવિભાજનની માત્રા $50 \%$ જોવા મળે છે. જો દ્રાવણની મોલારિટી $0.2 \, M$ હોય,તો ક્ષારના જળવિભાજનની ટકાવારી $...... \%$ હોવી જોઈએ.

Difficult
View Solution

$0.003 \ M$ જલીય દ્રાવણમાં $NaOCN$ ના જળવિભાજનની ટકાવારી ગણો ($HOCN$ માટે $K_a = 3.33 \times 10^{-4} \ M$) .....$\%$

$HCOO^{-} + H_2O \rightleftharpoons HCOOH + OH^{-}$ પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

સોડિયમ કાર્બોનેટના દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo