બફર દ્રાવણ નીચેનામાંથી કોને મિશ્ર કરવાથી બનાવી શકાય છે?

  • A
    પ્રબળ એસિડ $+$ તેના પ્રબળ બેઇઝ સાથેનો ક્ષાર
  • B
    નિર્બળ એસિડ $+$ તેના નિર્બળ બેઇઝ સાથેનો ક્ષાર
  • C
    પ્રબળ એસિડ $+$ તેના નિર્બળ બેઇઝ સાથેનો ક્ષાર
  • D
    નિર્બળ એસિડ $+$ તેના પ્રબળ બેઇઝ સાથેનો ક્ષાર

Explore More

Similar Questions

$0.1 \ mol$ $CH_3NH_2$ $(K_b = 5 \times 10^{-4})$ અને $0.08 \ mol$ $HCl$ ના દ્રાવણને $1 \ L$ સુધી મંદ કરવામાં આવે છે. તો દ્રાવણનો $pOH$ કેટલો થશે? $(\log 1.25 = 0.1)$.

નીચેના ચાર દ્રાવણોનું અવલોકન કરો:
$P : 10 \ mL, 0.1 \ M \ NaOH + 5 \ mL, 0.1 \ M \ HCl$
$Q : 10 \ mL, 0.1 \ M \ NaOH + 15 \ mL, 0.1 \ M \ CH_3COOH$
$R : 10 \ mL, 0.1 \ M \ NH_3 + 10 \ mL, 0.1 \ M \ NH_4Cl$
$S : 10 \ mL, 0.05 \ M \ NaF + 5 \ mL, 0.1 \ M \ HF$
ઉપરનામાંથી કયા દ્રાવણો બફર તરીકે કાર્ય કરે છે?

$5 \ g$ એસિટિક એસિડ અને $7.5 \ g$ સોડિયમ એસિટેટને મિશ્ર કરીને અને કદ $500 \ mL$ કરીને મેળવેલા દ્રાવણનો $pH$ કેટલો હશે? $(K_a = 1.75 \times 10^{-5}, pK_a = 4.76)$

જ્યારે બફર દ્રાવણમાં એસિડ અથવા આલ્કલી ઉમેરવામાં આવે છે,ત્યારે બફર દ્રાવણનું $pH$:

$0.1 \ M$ $CH_3COOH$ નું $0.1 \ M$ $NaOH$ સામે ટાઇટ્રેશન કરવામાં આવે છે. એસિડના તટસ્થીકરણના $1/4$ અને $3/4$ તબક્કાઓ વચ્ચે $pH$ માં તફાવત શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo