$25^{\circ}C$ તાપમાને $Zn(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $10^{-14}$ છે. જો $NH_4OH$ નું $50\%$ વિયોજન થતું હોય,તો $0.1 \ M$ $NH_4OH$ ના દ્રાવણમાં ઝીંકની સાંદ્રતા કેટલી થશે?

  • A
    $0.4 \times 10^{-16}$
  • B
    $4 \times 10^{-12}$
  • C
    $10^{-16}$
  • D
    $2 \times 10^{-12}$

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને $1 \, g$ કેલ્શિયમ સલ્ફેટને ઓગાળવા માટે જરૂરી પાણીનું ન્યૂનતમ કદ કેટલું છે? (કેલ્શિયમ સલ્ફેટ માટે,$K_{sp} = 9.1 \times 10^{-6}$ છે).

તાપમાન $T$ પર $MX, MX_2$ અને $M_3X$ પ્રકારના ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ અનુક્રમે $4.0 \times 10^{-8}, 3.2 \times 10^{-14}$ અને $2.7 \times 10^{-15}$ છે. તાપમાન $T$ પર ક્ષારોની દ્રાવ્યતા ($mol \text{ dm}^{-3}$ માં) નો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું સમીકરણ $As_2S_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ દર્શાવે છે?

$MX_2$ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટની દ્રાવ્યતા $0.5 \times 10^{-4} \ mol/L$ છે. આ ઇલેક્ટ્રોલાઇટ માટે $K_{sp}$ નું મૂલ્ય કેટલું થશે?

$18\, ^oC$ તાપમાને $AgCl$ નો $K_{sp}$ $1.8 \times 10^{-10}$ છે. જો $Ag^{+}$ ની સાંદ્રતા $4 \times 10^{-3}\ mol/L$ હોય,તો $AgCl$ ના અવક્ષેપન માટે જરૂરી $Cl^{-}$ ની સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo