$HCl$ ના જલીય દ્રાવણની સાંદ્રતા $10^{-9} \ N$ છે. તો દ્રાવણની $pH$ કેટલી હશે?

  • A
    $9$
  • B
    $6$ અને $7$ ની વચ્ચે
  • C
    $7$
  • D
    કંઈ કહી શકાય નહીં

Explore More

Similar Questions

$4 \times 10^{-3} \ M \ Y(OH)_2$ દ્રાવણની $pH$ ગણો. ધારો કે પ્રથમ તબક્કામાં $100\%$ અને બીજા તબક્કામાં $50\%$ વિયોજન થાય છે.

$10^{-8} \ M$ $Ba(OH)_2$ દ્રાવણનો $pH$ કેટલો થશે?

$10^{-8} \ M \ HCl$ દ્રાવણનો $pH$ કેટલો થાય?

$pH = 13$ ધરાવતું $250 \ mL$ દ્રાવણ બનાવવા માટે જરૂરી $Ca(OH)_2$ નું વજન કેટલું હશે ($g$ માં)?

જો $10^{-6} \ M \ HCl$ ના દ્રાવણને $100$ ગણું મંદ કરવામાં આવે,તો દ્રાવણની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo