$CH_3COOH$ અને $HCN$ ના વિયોજન અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. $KCN$ $(x_1)$ અને $CH_3COOK$ $(x_2)$ ના જલવિભાજન અંશ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $x_1 > x_2$
  • B
    $x_1 < x_2$
  • C
    $x_1 = x_2$
  • D
    આપેલ બધા જ

Explore More

Similar Questions

$25\,^{\circ}C$ તાપમાને $CH_3COONH_4$ ના જલીય દ્રાવણનો $pH$ $6.7$ માલૂમ પડે છે. $CH_3COONH_4$ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? ($CH_3COOH$ માટે $K_a = 1.0 \times 10^{-5}$ અને $NH_4OH$ માટે $pK_b = 4.4$)

Difficult
View Solution

નીચેનામાંથી કોનું પાણીમાં જળવિભાજન (hydrolysis) થશે નહીં?

નીચેનામાંથી કયા ક્ષારનું પાણીમાં દ્રાવણ $7$ કરતા ઓછો $pH$ દર્શાવે છે?

મંદન કરવાથી $CH_3COONa$ ના દ્રાવણની $pH$:

એમોનિયમ બેન્ઝોએટ $(C_6H_5COONH_4)$ ના જલવિભાજન અંશ $(h)$ માટે કયું સૂત્ર સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo