$1 \ L$ ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $1 \ mol \ PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલને $20\% \ PCl_5$ નું વિયોજન થતું નથી. તો $K_c$ નું મૂલ્ય શોધો.

  • A
    $0.32$
  • B
    $3.2$
  • C
    $2.4$
  • D
    $42$

Explore More

Similar Questions

$250 \ ^\circ C$ તાપમાને $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $26$ છે,તો તે જ તાપમાને $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

સંતુલન સમયે,બંધ પાત્રમાં $800 \ K$ તાપમાન અને $1 \ atm$ દબાણે $[N_2] = 3.0 \times 10^{-3} \ M$,$[O_2] = 4.2 \times 10^{-3} \ M$ અને $[NO] = 2.8 \times 10^{-3} \ M$ છે. આપેલી પ્રક્રિયા માટે $K_p$ શું હશે?
$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$

જ્યારે $\Delta n = 0$,$\Delta n > 0$ અને $\Delta n < 0$ હોય ત્યારે $K_{p}$ અને $K_{c}$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સંતુલન પ્રક્રિયામાં $K_c$ અને $K_p$ સમાન નથી?

$300 \ K$ તાપમાને $2 SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 SO_{3(g)}$ પ્રક્રિયા માટે,$\Delta G^{\circ}$ નું મૂલ્ય $-690.9 R$ છે. તે તાપમાને પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હશે? ($R$ એ વાયુ અચળાંક છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo