$0.1 \, M$ દ્રાવણમાં $pH$ મૂલ્ય મહત્તમ હોય છે:

  • A
    $0.1 \, M \, NaCl$
  • B
    $0.1 \, M \, NH_4Cl$
  • C
    $0.1 \, M \, CH_3COONa$
  • D
    $0.1 \, M \, CH_3COONH_4$

Explore More

Similar Questions

નીચેના પદાર્થોનાં સમાન સાંદ્રતાવાળાં દ્રાવણો અલગ અલગ બનાવ્યાં છે. આ બધામાંથી કયા દ્રાવણની $pH$ લઘુત્તમ મળશે?

$CH_3COONa$ નું જલીય દ્રાવણ ....... છે.

જો હાઇડ્રેઝિન $(N_2H_4)$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $(K_b)$ $9.6 \times 10^{-9}$ હોય,તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1 \ M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે?

Difficult
View Solution

$0.018 \, M$ સોડિયમ એસિટેટ દ્રાવણની $pH$ ગણો,જો તેનો $K_a = 1.8 \times 10^{-5}$ હોય. ($.5$ માં)

નીચેનામાંથી કયો ક્ષાર પાણીમાં ઓગળતા બેઝિક દ્રાવણ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo