અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_4$ માટે,મોલર દ્રાવ્યતા $S$ (મોલ/લિ) છે અને તેનો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ છે. $K_{sp}$ અને $S$ વચ્ચેનો સંબંધ નક્કી કરો.

  • A
    $S = (256 \ K_{sp})^{1/5}$
  • B
    $S = (128 \ K_{sp})^{1/4}$
  • C
    $S = (\frac{K_{sp}}{128})^{1/4}$
  • D
    $S = (\frac{K_{sp}}{256})^{1/5}$

Explore More

Similar Questions

પાણીમાં $Ca(OH)_2$ ની દ્રાવ્યતા ....... છે.
[આપેલ છે : પાણીમાં $Ca(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $= 5.5 \times 10^{-6}$]

$0.10 \ M \ NaOH$ દ્રાવણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ $Ca(OH)_2$ ની મોલર દ્રાવ્યતા ગણો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $5.5 \times 10^{-6}$ છે.

$298 \text{ K}$ તાપમાને $Ag_2CrO_4$ અને $AgBr$ ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંકો અનુક્રમે $32x$ અને $4y$ છે. $(\frac{Ag_2CrO_4 \text{ ની મોલારિટી}}{AgBr \text{ ની મોલારિટી}})$ નું મૂલ્ય નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

$Na_2SO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં સોડિયમ આયનની સાંદ્રતા $10^{-5} \ mol/L$ હોય,તો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ શોધો.

જો $PbS$ નો દ્રાવ્યતા ગુણાકાર $8 \times 10^{-28}$ હોય,તો $298 \ K$ તાપમાને શુદ્ધ પાણીમાં $PbS$ ની દ્રાવ્યતા $x \times 10^{-16} \ mol \ L^{-1}$ છે. $x$ નું મૂલ્ય $\dots$ છે.
[આપેલ છે $\sqrt{2} = 1.41$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo