$N/100$ $KCN$ દ્રાવણના જલવિભાજનનો અંશ = ....... (આપેલ $K_a = 1.4 \times 10^{-9}$)

  • A
    $2.7 \times 10^{-3}$
  • B
    $2.7 \times 10^{-2}$
  • C
    $2.7 \times 10^{-4}$
  • D
    $2.7 \times 10^{-5}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં ઓગળતા $25^{\circ} C$ તાપમાને $pH > 7$ આપે છે?

$NH_4OH$ નો વિયોજન અચળાંક $1.8 \times 10^{-5}$ છે. $NH_4Cl$ નો જળવિભાજન અચળાંક ગણો.

સોડિયમ એસિટેટના દ્રાવણમાં $CH_3COOH$ ની સાંદ્રતા નીચેનામાંથી કોના બરાબર હોય છે?

નીચેનામાંથી કયા ક્ષારને પાણીમાં ઓગાળતા તેનું જળવિભાજન (hydrolysis) થશે?

$0.01 \ M$ $NaOCl$ ના દ્રાવણ માટે $K_h$ નું મૂલ્ય $10^{-6}$ છે. આ ક્ષારનો જલવિભાજન અંશ .........$\%$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo