નીચેનામાંથી કયો આયન એસિડિક ગુણધર્મ ધરાવતો નથી?

  • A
    $[Al(H_2O)_6]^{+3}$
  • B
    $[Fe(H_2O)_6]^{+3}$
  • C
    $HPO_4^{-2}$
  • D
    $ClO_4^-$

Explore More

Similar Questions

બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયું સંયોજન પાણીના અણુમાંથી પ્રોટોન સ્વીકારે છે?

નીચેની સ્પીસીઝને લુઈસ એસિડ અને લુઈસ બેઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તેઓ કેવી રીતે લુઈસ એસિડ/બેઝ તરીકે કાર્ય કરે છે:
$(a) OH^{-}$
$(b) F^{-}$
$(c) H^{+}$
$(d) BCl_{3}$

નીચેનામાંથી કયું બ્રોન્સ્ટેડ એસિડ નથી?

આપેલ છે:
$(i) \ HCN_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + CN^{-}_{(aq)}$
$K_a = 6.2 \times 10^{-10}$
$(ii) \ CN^{-}_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons HCN_{(aq)} + OH^{-}_{(aq)}$
$K_b = 1.6 \times 10^{-5}$
આ સંતુલન સાપેક્ષ બેઝિક પ્રબળતાનો નીચે મુજબનો ક્રમ દર્શાવે છે:

$H_3PO_4$ નું વિયોજન કેટલા તબક્કામાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo