નીચેનામાંથી કઈ ક્ષારની જોડી માટે જલવિભાજનનો અંશ મંદતાથી સ્વતંત્ર છે?

  • A
    $Na_2S, BaCl_2$
  • B
    $CH_3COONH_4, (NH_4)_2SO_4$
  • C
    $NH_4CN, CH_3COONH_4$
  • D
    $Na_2SO_4, CH_3COONH_4$

Explore More

Similar Questions

જેનું $0.1 \, M$ દ્રાવણ બેઝિક હોય તેવું સંયોજન કયું છે?

નીચેનામાંથી કયું ક્ષારનું દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે?

$0.01 \, M$ એમોનિયમ સાયનાઇડ $(NH_4CN)$ દ્રાવણની $pH \, 7.02$ છે. જો આ દ્રાવણમાં $5 \, L$ પાણી ઉમેરવામાં આવે,તો $pH = .......$ થશે.

જ્યારે નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારને $25\,^{\circ}C$ તાપમાને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે પરિણામી દ્રાવણનો $pH$ હંમેશા

જો $0.1 \, M \, CH_3COONa$ નું $1 \%$ જલવિભાજન થાય,તો $K_h$,એસિડનો $K_a$ અને $CH_3COOH$ ની સાંદ્રતાના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo