જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે $C_{(s)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + H_{2_{(g)}}$ સંતુલન કઈ દિશામાં ખસશે?

  • A
    પુરોગામી દિશામાં ખસે
  • B
    પ્રતિગામી દિશામાં ખસે
  • C
    $H_2$ ની પ્રાપ્તિમાં વધારો
  • D
    કોઈ અસર થશે નહીં

Explore More

Similar Questions

આપેલ તાપમાને $CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$ પ્રક્રિયા માટે,$CO_{2(g)}$ નું સંતુલન પ્રમાણ કેવી રીતે વધારી શકાય?

પ્રક્રિયા $A_{2(g)} + 2B_{(g)} \rightleftharpoons C_{(g)} + Q \ kJ$ માં નીપજનું પ્રમાણ કઈ પરિસ્થિતિમાં વધુ હશે?

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે,જો અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો સંતુલન કઈ દિશામાં ખસશે?

$SO_3$,$SO_2$ અને $O_2$ ધરાવતા સંતુલિત પાત્રમાં,થોડો હિલિયમ વાયુ ઉમેરવામાં આવે છે જેથી તાપમાન અને કદ અચળ રહેતા કુલ દબાણમાં વધારો થાય છે. લે શેટલિયરના સિદ્ધાંત મુજબ,$SO_3$ નું વિયોજન:

જ્યારે $Ice \rightleftharpoons Water$ સિસ્ટમ પર દબાણ લાગુ કરવામાં આવે છે,ત્યારે શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo