$P \rightleftharpoons Q + R$ પ્રક્રિયા માટે,શરૂઆતમાં $P$ ના $2 \, \text{mol}$ લેવામાં આવે છે. સંતુલન સમયે,$P$ ના $0.5 \, \text{mol}$ વિયોજન પામે છે. વિયોજન અંશ ...... થશે.

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    $0.25$
  • D
    $4.2$

Explore More

Similar Questions

એમોનિયમ કાર્બોનેટને $200\, ^oC$ તાપમાને ગરમ કરતા તે $NH_3$ અને $CO_2$ ના મિશ્રણમાં વિઘટિત થાય છે,જેની બાષ્પ ઘનતા $13.0$ છે. એમોનિયમ કાર્બોનેટની વિઘટન માત્રા (degree of dissociation) કેટલી હશે?

Difficult
View Solution

જો $STP$ એ હવાની ઘનતા $0.001293 \, g \, mL^{-1}$ હોય,તો તેની બાષ્પઘનતા કેટલી થશે?

હવાની ઘનતા $0.00130 \, g/mL$ છે. તો હવાની બાષ્પઘનતા કેટલી હશે?

$AB_{3(g)}$ નું વિઘટન નીચે મુજબ થાય છે:
$AB_{3(g)} \rightleftharpoons AB_{2(g)} + \frac{1}{2} B_{2(g)}$. જ્યારે $AB_3$ નું પ્રારંભિક દબાણ $800 \ torr$ હોય અને સંતુલન સમયે કુલ દબાણ $900 \ torr$ હોય,ત્યારે $AB_{3(g)}$ કેટલા ટકા વિઘટિત થાય છે?

$1000 \ K$ તાપમાને $0.4 \ L$ ના પાત્રમાં $0.1 \ mol$ $H_2S_{(g)}$ રાખવામાં આવે છે. પ્રક્રિયા $2 H_2S_{(g)} \rightleftharpoons 2 H_{2(g)} + S_{2(g)}$ માટે $K_c = 10^{-6}$ છે. $H_2S$ નું વિયોજન .......$\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo