$2 \ L$ ના ફ્લાસ્કમાં $64 \ g$ $HI$ નું સક્રિય દળ......

  • A
    $2$
  • B
    $1$
  • C
    $5$
  • D
    $0.25$

Explore More

Similar Questions

$34 \ g$ એમોનિયા ઉત્પન્ન કરવા માટે ડાયનાઈટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ ડાયહાઈડ્રોજનની જરૂર પડે છે ($g$ માં)?

ઈથીન $(C_2H_4)$ ની દહન ઉષ્મા $1411 \, kJ$ છે. જો ઈથીનનો ચોક્કસ જથ્થો સળગાવવાથી $6226 \, kJ$ ઉષ્મા ઉત્પન્ન થતી હોય,તો આ પ્રક્રિયામાં વપરાતા $O_2$ નું કદ ($S.T.P.$ એ) કેટલું હશે?

$20 \ mL$ $0.1 \ M$ ફોસ્ફરસ એસિડ $(H_3PO_3)$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1 \ M$ $KOH$ ના દ્રાવણનું કેટલા $mL$ કદ જોઈએ?

સોડિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. $20.0 \ g$ સોડિયમ ઓક્સાઇડને $500 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે. કદમાં થતા ફેરફારને અવગણતા,પરિણામી $NaOH$ દ્રાવણની સાંદ્રતા $........ \times 10^{-1} \ M$ છે. (નજીકનો પૂર્ણાંક)
[પરમાણ્વીય દળ $: Na=23.0, O=16.0, H=1.0]$

ગ્રીન કેમિસ્ટ્રીના સિદ્ધાંતો અનુસાર નીચેનામાંથી કઈ પ્રક્રિયા સારી એટમ ઇકોનોમી (પરમાણુ અર્થતંત્ર) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo