$1.0 \, \text{dm}^3$ ના પાત્રમાં $8 \, \text{mol} \, AB_3$ ઉમેરવામાં આવે છે. જો તે $2AB_{3(g)} \rightleftharpoons A_{2(g)} + 3B_{2(g)}$ પ્રક્રિયા મુજબ વિયોજન પામે અને સંતુલને $2 \, \text{mol} \, A_2$ હાજર હોય,તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_c)$ શું હશે?

  • A
    $36$
  • B
    $3$
  • C
    $27$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો જેમાં તમામ પ્રક્રિયકો અને નીપજો વાયુ અવસ્થામાં છે:
$2xy \rightleftharpoons x_2 + y_2$ $K_1 = 2.5 \times 10^5$
$xy + \frac{1}{2}z_2 \rightleftharpoons xyz$ $K_2 = 5 \times 10^{-3}$
સંતુલન $\frac{1}{2}x_2 + \frac{1}{2}y_2 + \frac{1}{2}z_2 \rightleftharpoons xyz$ માટે $K_3$ નું મૂલ્ય કેટલું થશે?

નીચે આપેલી આકૃતિમાં,પ્રક્રિયક $A$ (ચોરસ દ્વારા દર્શાવેલ) એ નીપજ $B$ (વર્તુળ દ્વારા દર્શાવેલ) સાથે સંતુલનમાં છે. સંતુલન અચળાંક કેટલો છે?

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ માટે સંતુલન અચળાંક $5 \times 10^{-2} \ atm^{-1/2}$ છે. પ્રક્રિયા $2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો જેમાં તમામ પ્રક્રિયકો અને નીપજો વાયુ અવસ્થામાં છે:
$2PQ \rightleftharpoons P_2 + Q_2\,;\,K_1 = 2.5 \times 10^5$
$PQ + \frac{1}{2}R_2 \rightleftharpoons PQR\,;\,K_2 = 5 \times 10^{-3}$
પ્રતિક્રિયા $\frac{1}{2}P_2 + \frac{1}{2}Q_2 + \frac{1}{2}R_2 \rightleftharpoons PQR$ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શું છે?

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ માટે સંતુલન અચળાંક $5 \times 10^{-2} \ atm^{-1/2}$ છે. પ્રક્રિયા $2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo