$PbS$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.4 \times 10^{-28}$ છે. જો $[Pb^{2+}] = 1 \times 10^{-2} \ mol/L$ હોય,તો $PbS$ ના અવક્ષેપ મેળવવા માટે $[S^{2-}]$ ની કેટલી સાંદ્રતા જરૂરી છે?

  • A
    $3.4 \times 10^{-28}$
  • B
    $3.4 \times 10^{-26}$
  • C
    $3.4 \times 10^{-22}$
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

$AgCl_{(s)}$,$AgBr_{(s)}$ અને $AgI_{(s)}$ ધરાવતા જલીય દ્રાવણમાં,જો $K_{sp}(AgCl) = 10^{-10}$,$K_{sp}(AgBr) = 10^{-13}$,અને $K_{sp}(AgI) = 10^{-16}$ હોય,તો સંતુલન સમયે $[Cl^{-}] : [Br^{-}] : [I^{-}]$ નો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp}$ એ $9.0 \times 10^{-12}$ છે. જો દ્રાવણ $Mg^{2+}$ આયન માટે $0.010 \ M$ હોય,તો $Mg(OH)_2$ ના અવક્ષેપન વગર હાઇડ્રોક્સાઇડ આયનની મહત્તમ સાંદ્રતા કેટલી હોઈ શકે?

$25^{\circ} C$ તાપમાને,$MX_{2}$ પ્રકારના ક્ષારનો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-8}$ છે. સમાન તાપમાને પાણીમાં $MX_{2}$ ની દ્રાવ્યતા ($mol / L$ માં) કેટલી થશે?

$CaF_{2}$ $(K_{sp} = 1.7 \times 10^{-10})$ ના અવક્ષેપ ત્યારે મળશે જ્યારે નીચેનાના સમાન કદ મિશ્ર કરવામાં આવે:

જો '$s$' અને '$S$' અનુક્રમે અલ્પ દ્રાવ્ય દ્વિવિદ્યુત વિભાજ્યની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo