$+3$ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ધાતુ હાઈડ્રોક્સાઈડની દ્રાવ્યતા $1 \times 10^{-5} \ mol/L$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ શું હશે?

  • A
    $27 \times 10^{-20}$
  • B
    $1 \times 10^{-20}$
  • C
    $3 \times 10^{-15}$
  • D
    $10^{-15}$

Explore More

Similar Questions

ક્ષાર $MX_4$ જે દ્રાવ્યતા $(S)$ સાથે અલ્પ દ્રાવ્ય છે,તેના માટે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર શું થશે?

$BaCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-9}$ છે. મોલ/લિટર માં તેની દ્રાવ્યતા કેટલી હશે?

$pH = 8.0$ વાળા બફર દ્રાવણમાં $Al(OH)_3$ ની દ્રાવ્યતા કેટલી હશે? [$Al(OH)_3$ નો $K_{sp} = 2.7 \times 10^{-27}$]

જો $25 \, ^\circ C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $1.0 \times 10^{-11}$ હોય,તો આ તાપમાને $mol \, L^{-1}$ માં ક્ષારની દ્રાવ્યતા કેટલી હશે?

જો $100 \ mL$ પાણીમાં $0.001435 \ g$ $AgCl$ હાજર હોય,તો $K_{sp}$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo