શુદ્ધ પાણીમાં $H_2O$ ની મોલારિટી કેટલી હોય છે?

  • A
    $18$
  • B
    $55.6 \times 10^8$
  • C
    $55.6$
  • D
    $5.58$

Explore More

Similar Questions

જો એક સેકન્ડમાં $10^{20}$ અનાજના દાણા વહેંચી શકાતા હોય,તો એવોગેડ્રો નંબર જેટલા અનાજના દાણાને વહેંચવા માટે લાગતો સમય ........ કલાક થશે?

જો ટેબલ સોલ્ટ $(NaCl)$ અને ટેબલ સુગર $(C_{12}H_{22}O_{11})$ ની બજાર કિંમતો અનુક્રમે $Rs. 4$ પ્રતિ $kg$ અને $Rs. 30$ પ્રતિ $kg$ હોય,તો તેના $1$ મોલની બજાર કિંમત અનુક્રમે ..... $Rs.$ થશે.

Difficult
View Solution

સમાન તાપમાન અને દબાણે $10 \ dm^3$ $N_2$ વાયુ અને $10 \ dm^3$ વાયુ $X$ માં અણુઓની સંખ્યા સમાન છે. તો વાયુ $X$ કયો છે?

જો $1 \, mL$ પાણીમાં $20$ ટીપાં હોય,તો $1$ ટીપાં પાણીમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી થાય?

$BaCO_3$ ના મોલની સંખ્યા કેટલી છે જેમાં $1.5$ મોલ ઓક્સિજન પરમાણુઓ હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo