$FeCl_3$ ના જલીય દ્રાવણનો એસિડિક ગુણધર્મ શેને કારણે હોય છે?

  • A
    કેટાયનનું જલવિભાજન
  • B
    સંયુગ્મિત બેઈઝ $Cl^-$
  • C
    વિયોજન
  • D
    આલ્કલાઈન અશુદ્ધિઓ

Explore More

Similar Questions

વાતાવરણના સંપર્કમાં રહેલા સોડિયમ ક્લોરાઈડના દ્રાવણનો $pH$ આશરે કેટલો હોય છે?

નીચેનામાંથી કયા દ્રાવણનું $pH$ મૂલ્ય મહત્તમ છે?

એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ $........$ ને લીધે એસિડિક છે.

$25 \ mL$ $0.1 \ M$ ફોર્મિક એસિડના $0.1 \ M$ $NaOH$ દ્રાવણ સાથેના ટાઇટ્રેશનમાં તુલ્યબિંદુએ $pH$ ની ગણતરી કરો (આપેલ છે કે ફોર્મિક એસિડનો $pK_a = 3.74$). $[log \ 2 = 0.30]$

નાઈટ્રસ એસિડનો આયનીકરણ અચળાંક $4.5 \times 10^{-4}$ છે. $0.04 \ M$ સોડિયમ નાઈટ્રાઈટ દ્રાવણનો $pH$ અને તેની જળવિભાજનની માત્રા (degree of hydrolysis) ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo