$A + B$ $\rightleftharpoons$ $AB$ જો પ્રક્રિયાના $A$ અને $B$ ની સાંદ્રતા બમણી હોય તો પ્રક્રિયાનો દર ....... થશે.
અડધું થશે.
$1/4$ થશે.
ચાર ગણું થશે.
અચળ રહેશે.
આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,${A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A$ માટે $\frac{{d\left[ A \right]}}{{dt}}$ શું થશે?
મોલારિટી $ M$ ના સંદર્ભમાં પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના વેગ અચળાંકના એકમો અનુક્રમે ....... છે.
પ્રક્રિયા $A \to$ નીપજો માટે $log\,t_{1/2}$, વિરુદ્ધ $log\,a_0$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $a_0,$, વડે દર્શાવવામાં આવે તો પ્રક્રિયાની ક્રમ જણાવો.
પ્રક્રિયાનો દર અચળાંક $x\,sec^{-1}$ હોય, તો જો $A$ ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી થાય તો દરનાં કેટલા અવયવ વધે છે?
પ્રક્રિયા :
$C{l_{2(aq)}} + {H_2}{S_{(aq)}} \to {S_{(S)}} + 2H_{(aq)}^ + + 2Cl_{(aq)}^ - $ માટે વેગ $= K[Cl_2][H_2S]$ છે તો કયો તબક્કો વેગ સમીકરણ સાથે સુસંગત છે ?
$(A)$ $Cl_2 + H_2S \rightarrow H^++ Cl^- + Cl^+ + HS^-$ (ધીમો); $ Cl^+ + HS^- \rightarrow H^++ Cl^- + S$ (ઝડપી)
$ (B)$ $H_2S $ $\rightleftharpoons$ $ H^+ + HS^-$ (ઝડપી સંતુલન) ; $Cl_2 + HS^- \rightarrow 2Cl^- + H^+ + S $ (ધીમો)