ઉદીપક એ પ્રક્રિયાનો વેગ........... વધારશે.

  • A
    સક્રિયકરણ ઉર્જામાં વધારો કરીને
  • B
    સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરીને
  • C
    પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને
  • D
    નિપજ સાથે પ્રક્રિયા કરીને

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને અધિશોષણ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે?

$2SO_2 + O_2 \xrightarrow[As_2O_3]{Pt} 2SO_3$ પ્રક્રિયામાં $As_2O_3$ ...... તરીકે વર્તે છે.

રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનો ભાગ શું હોય છે?

સમજાવો: ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે?

Difficult
View Solution

નીચેનાને જોડો:
$List-I$ (પ્રક્રિયા) $List-II$ (ઉદ્દીપક)
$(A)$ ઓસ્ટવાલ્ડ પ્રક્રિયા $(I)$ $NO$
$(B)$ લેડ ચેમ્બર પ્રક્રિયા $(II)$ $Fe$
$(C)$ ડીકન પ્રક્રિયા $(III)$ $Pt/Rh$
$(D)$ હેબર પ્રક્રિયા $(IV)$ $CuCl_2$

સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo