પ્રક્રિયા $XA + YB \rightarrow mp + nq$ માટે વેગ $= K[A]^c[B]^d$ તો કુલ પ્રક્રિયા ક્રમ કયો હશે ?
$(X + Y)$
$(m + n)$
$(c + d)$
$\frac{X}{y}$
આપેલ પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો માટે, જ્યારે $A$ અને $B$ બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $2.4\,mol\,L^{-1}\,s^{-1}$ થાય છે. જ્યારે $A$ ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $0.6\,mol\,L^{-1}\,s^{-1}$ થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?
પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$CHCl _{3}+ Cl _{2} \rightarrow CCl _{4}+ HCl$
$CH _{3} COOC _{2} H _{5}+ H _{2} O \rightarrow CH _{3} COOH + C_2H_5OH$
$A \rightarrow B$ રાસાયણિક પ્રક્રિયા માટે, એવું જાણવા મળ્યું કે $B$ ની સાંદ્રતા $0.2\, mol\,L^{-1}$ $30\, {~min}$માં વધી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ $......\times 10^{-1} {~mol} {~L}^{-1} {~h}^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે નો એકમ કયો છે?
$2O_3 \rightarrow 3O_2$ રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી છે. તો દર નિયમ સમીકરણ..... થશે.
$ O_3 $ $\rightleftharpoons$ $ O_2 + O$ ...... (ઝડપી) ;
$O + O_3 \rightarrow 2O_2$ ...... (ધીમી)