પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે,જો $E_a$ એ પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા હોય,તો પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

  • A
    $-E_a$
  • B
    $E_a$ કરતાં હંમેશાં ઓછી
  • C
    $E_a$ કરતાં વધુ કે ઓછી હોઈ શકે
  • D
    $E_a$ કરતાં હંમેશાં બમણી

Explore More

Similar Questions

$298 \text{ K}$ થી નિરપેક્ષ તાપમાનમાં $10 \text{ K}$ નો વધારો થતાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. સક્રિયકરણ ઊર્જા $(E_a)$ કેટલી હશે?

$300 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $0.58 \ s^{-1}$ અને $290 \ K$ તાપમાને $0.026 \ s^{-1}$ છે. સક્રિયકરણ ઉર્જા $(E_a)$ કેટલી હશે? $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

એક રાસાયણિક પ્રક્રિયા $300 \, K$ અને $280 \, K$ તાપમાને કરવામાં આવી હતી. વેગ અચળાંકો અનુક્રમે $K_1$ અને $K_2$ મળ્યા હતા. સક્રિયકરણ ઉર્જા $1.157 \times 10^4 \, cal \, mol^{-1}$ અને $R = 1.987 \, cal \, K^{-1} \, mol^{-1}$ છે. તો:

પ્રક્રિયાના પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થવાથી શેમાં ફેરફાર થાય છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow P$ માટે,તાપમાન $(T)$ પર આધારિત વેગ અચળાંક $(k)$ સમીકરણ $\log_{10} k = -(2000) \frac{1}{T} + 6$ ને અનુસરે છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $(E_a)$ $kJ \, mol^{-1}$ માં ......... થશે. (આપેલ છે: $\ln x = 2.3 \times \log_{10} x$ અને $R = 8 \, J \, mol^{-1} K^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo