તત્વો $A$ અને $B$ સમાન પરમાણુભાર ધરાવે છે. તેમના પરમાણુ ક્રમાંક અનુક્રમે $27$ અને $30$ છે. જો $A$ નો પરમાણુભાર $57$ હોય,તો $B$ માં ન્યુટ્રોનની સંખ્યા શોધો.

  • A
    $27$
  • B
    $33$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

આઈસોબાર (isobars) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના માટે ન્યુક્લિયોન્સની સંખ્યા લખો:
$(i)$ $^{35}_{17}Cl$
$(ii)$ $^{40}_{19}K$

$Uuq$ (અનનક્વાડિયમ,પરમાણુ ક્રમાંક $Z = 114$) તત્વમાં પ્રોટોન કરતા $12.8 \%$ વધુ ન્યુટ્રોન છે. તેનો આશરે દળ ક્રમાંક કેટલો હશે?

પરમાણુ ક્રમાંક,ન્યુક્લિયોન્સ અને દળ ક્રમાંક એટલે શું? તેમની વચ્ચેનો સંબંધ જણાવો.

જો ન્યુટ્રોનનું દળ અડધું કરવામાં આવે અને ઇલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે,તો $_6C^{12}$ નું પરમાણ્વીય દળ

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo