$H$ પરમાણુની પ્રથમ બ્હોર કક્ષકમાં ઈલેક્ટ્રોનની ઊર્જા $-13.6 \, eV$ છે. હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઈલેક્ટ્રોનની ઊર્જાનું મૂલ્ય ............ $eV$ છે.

  • A
    $-3.4$
  • B
    $-4.2$
  • C
    $-6.8$
  • D
    $+6.8$

Explore More

Similar Questions

જો ઇલેક્ટ્રોન $7.00 \ eV$ ઉર્જા સ્તરથી $5.0 \ eV$ ઉર્જા સ્તર પર કૂદકો મારે,તો તે :

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે $250\, nm$ ની વિકિરણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન $0.5\, V$ લાગુ કરીને અટકાવી શકાય છે. ધાતુનું કાર્ય વિધેય (work function) ................ $eV$ છે.

$3000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન ધાતુની સપાટી પર અથડાય છે. ધાતુનું કાર્ય વિધેય (work function) $2.13 \ eV$ છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ($eV$ માં)? $\left(h=6.626 \times 10^{-34} \ J \ s\right)$

હાઇડ્રોજન જેવી સ્પીસીઝની બોહર ત્રિજ્યા $70.53 \text{ pm}$ છે. આ સ્પીસીઝ અને સ્થિર અવસ્થા $(n)$ અનુક્રમે કઈ છે? (આપેલ છે: હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા $52.9 \text{ pm}$ છે)

જો હાઇડ્રોજન પરમાણુની લાયમેન શ્રેણીમાં પ્રથમ ઉત્સર્જન $121.5 \ nm$ પર થતું હોય,તો પ્રથમ અને બીજી કક્ષા વચ્ચે ઊર્જા તફાવત $kJ/mol$ માં કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo