$_{15}P$ ના પાંચ સંયોજકતા ઈલેક્ટ્રોન આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $B$ અને $Z$ નો સ્પિન ક્વોન્ટમ આંક $+1/2$ હોય,તો નીચેનામાંથી કયા જૂથમાં ત્રણ ક્વોન્ટમ આંક સમાન છે?

  • A
    $AB, XYZ, BY$
  • B
    $AB$
  • C
    $XYZ, AZ$
  • D
    $AB, XYZ$

Explore More

Similar Questions

મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ ની વ્યાખ્યા આપો.

$3s$ ઓર્બિટલમાં રહેલા ઈલેક્ટ્રોનનો ઓર્બિટલ કોણીય વેગમાન $\frac{xh}{2\pi}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

$H$-પરમાણુની કક્ષકોને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો:
$3p_x, 2s, 4d_{xy}, 3s, 4p_z, 3p_y, 4s$

એક કોણીય નોડ ધરાવતી કક્ષક તેના ત્રિજ્યાવર્તી સંભાવના વિતરણ વક્રમાં ત્રણ મહત્તમ મૂલ્યો દર્શાવે છે,તો તે કક્ષક કઈ છે?

$2p, 3p, 4p$ અને $5p$ કક્ષકોમાં રેડિયલ નોડની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo