વિધાન $A$: કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે.
કારણ $R$: કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે,જ્યારે $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,જ્યારે $R$ સાચું છે.

Explore More

Similar Questions

$f$ સબશેલમાં સમાવી શકાતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

પરમાણુ ક્રમાંક $(Z) = 24$ ધરાવતા તત્વમાં $(n+\ell)$ મૂલ્યો $3, 4$ અને $5$ હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે? $(n =$ મુખ્ય ક્વોન્ટમ આંક અને $\ell =$ ગૌણ ક્વોન્ટમ આંક)

$2p$ અને $3p$ માંથી કઈ કક્ષક કેન્દ્રની વધારે નજીક હશે?

નીચેનામાંથી કયો ક્વોન્ટમ નંબર્સનો સેટ માન્ય છે?

ચાર તત્વોની ઇલેક્ટ્રોનિક રચના કૌંસમાં આપેલી છે: $L\,(1s^2, 2s^2 2p^1)$; $M\,(1s^2, 2s^2 2p^5)$; $Q\,(1s^2, 2s^2 2p^6, 3s^1)$; $R\,(1s^2, 2s^2 2p^2)$. કયું તત્વ સૌથી સરળતાથી દ્વિપરમાણ્વીય અણુ બનાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo