કુદરતી રીતે બોરોનના બે સમસ્થાનિકો જોવા મળે છે,જેના પરમાણ્વીય દળ $10.01 \ (I)$ અને $11.01 \ (II)$ છે. કુદરતી બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ $10.81$ છે. તો $(I)$ અને $(II)$ સમસ્થાનિકોની ટકાવારી પ્રમાણ અનુક્રમે શોધો.

  • A
    $20$ અને $80$
  • B
    $10$ અને $20$
  • C
    $15$ અને $75$
  • D
    $30$ અને $70$

Explore More

Similar Questions

$FeC_2O_4 \rightarrow Fe^{3+} + CO_2$ ના રૂપાંતરણમાં $FeC_2O_4$ નો તુલ્યભાર $M/n$ છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

$H_2SeO_4 + NaOH \to NaHSeO_4$; $H_2SeO_4$ નો $E.W. = E_1$
$H_2SeO_4 + 2NaOH \to Na_2SeO_4$; $H_2SeO_4$ નો $E.W. = E_2$
$E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

નીચે આપેલા બંધારણીય સૂત્ર દ્વારા દર્શાવવામાં આવેલા સંયોજનનું મોલર દળ કેટલું છે?

એક ધાતુના હાઇડ્રોક્સાઇડના $1.520 \ g$ ને ગરમ કરતા $0.995 \ g$ ઓક્સાઇડ મળે છે. તો ધાતુનું તુલ્ય વજન કેટલું હશે?

Difficult
View Solution

જ્યારે એક આયન $6 \times 10^{20}$ ઈલેક્ટ્રોનનું શોષણ કરે છે,ત્યારે તે રિડ્યુસ થાય છે. આ આયનના ગ્રામ તુલ્યાંકની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo