મુક્ત વાયુ પરમાણુ માટે ક્વોન્ટમ આંક '$n$' નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?

  • A
    કક્ષકોનું અસરકારક કદ
  • B
    કક્ષકોનો આકાર
  • C
    કક્ષકોનું અવકાશી વિન્યાસ
  • D
    ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કક્ષકોની ઊર્જા

Explore More

Similar Questions

$4f$ ઓર્બિટલ (કક્ષક) માં રહેલા ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી કયો ક્વોન્ટમ આંકનો સેટ સાચો છે?

$He$ માટે નીચેનામાંથી શું સાચું છે?

જો તત્ત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને $(a)$ $3s^1$,$(b)$ $2p^3$ અને $(c)$ $3p^5$ તરીકે દર્શાવી શકાતા હોય,તો તે તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક કેટલા હશે?

ઓર્બિટલ (કક્ષક) એટલે શું?

ઓક્સિજન પરમાણુની $p$-સબશેલમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo