જ્યારે ફલાસ્કને મિથેન $(CH_4)$ વડે ભરવામાં આવે ત્યારે તેનું વજન કરવામાં આવે છે. ત્યારબાદ મિથેનને દૂર કરવામાં આવે છે અને ફલાસ્કનું ફરીથી વજન કરવામાં આવે છે. જ્યારે ફલાસ્કને સમાન તાપમાન અને દબાણે ઓક્સિજન $(O_2)$ વડે ભરવામાં આવે,ત્યારે ઓક્સિજનનું દળ કેટલું હશે?

  • A
    મિથેન જેટલું જ
  • B
    મિથેન કરતાં અડધું
  • C
    મિથેન કરતાં બમણું
  • D
    મિથેનની સરખામણીમાં અવગણ્ય

Explore More

Similar Questions

ઇથિલિનના ચોક્કસ જથ્થાનું દહન કરતા $6226 \, kJ$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો તેની દહન-એન્થાલ્પી $1411 \, kJ \, mol^{-1}$ હોય,તો પ્રક્રિયામાં વપરાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ............... $N_A$ થશે.

Difficult
View Solution

$STP$ પર $3 \ mol$ એમોનિયા વાયુ દ્વારા રોકાયેલ કદ $dm^3$ માં કેટલું હશે?

$C_6H_{6(l)} + \frac{15}{2} O_{2(g)} \rightarrow 6CO_{2(g)} + 3H_2O_{(l)}$ સમીકરણના આધારે,$\Delta H = -3264.4 \, kJ \, mol^{-1}$ છે. જ્યારે હવામાં $7.8 \, g$ બેન્ઝીનને સળગાવવામાં આવે ત્યારે કેટલી ઉર્જા ($kJ$ માં) ઉત્પન્ન થાય છે?

$30 \, mL$ $0.2 \, N$ $NaOH$ ને તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \, M$ $H_2SO_4$ નું કદ ...... $mL$ છે.

$2.4 \ g$ મેગ્નેશિયમને વધારાના હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા $STP$ એ મુક્ત થતા હાઇડ્રોજનનું કદ $x \times 10^{-2} \ L$ છે. $x$ નું મૂલ્ય શોધો. આપેલ છે: $STP$ એ વાયુનું મોલર કદ $22.4 \ L$ છે. મેગ્નેશિયમનું મોલર દળ $24 \ g \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo