મોલીબ્લેડમ $(Mo)$ ના અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ સ્ફટિકની ઘનતા $10.3 \ g \ cm^{-3}$ છે. એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં ગણો. ($Mo$ નું આણ્વિય દળ $= 95.94 \ g \ mol^{-1}$) ($.9$ માં)

  • A
    $212$
  • B
    $313$
  • C
    $112$
  • D
    $252$

Explore More

Similar Questions

એલ્યુમિનિયમ ક્યુબિક ક્લોઝ-પેક્ડ $(ccp)$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તેની ધાત્વિય ત્રિજ્યા $125 \ pm$ છે.
$(i)$ એકમ કોષની બાજુની લંબાઈ કેટલી છે?
$(ii)$ $1.00 \ cm^3$ એલ્યુમિનિયમમાં કેટલા એકમ કોષો હોય છે?

તત્વો $A$ અને $B$ અનુક્રમે $fcc$ અને $bcc$ બંધારણ ધરાવે છે,બંને તત્વો માટે એકમ કોષની ધારની લંબાઈ $3 \mathring{A}$ છે. $210 \ g$ $A$ માં રહેલા પરમાણુઓની સંખ્યા $594 \ g$ $B$ માં રહેલા પરમાણુઓની સંખ્યા જેટલી છે. જો $A$ ની ઘનતા $7 \ g \ cm^{-3}$ હોય,તો $B$ ની ઘનતા કેટલી હશે ($g \ cm^{-3}$ માં)?

એક તત્વ $f.c.c.$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે,જેના એકમ કોષની ધારની લંબાઈ $200 \, pm$ છે. જો આ તત્વના $200 \, g$ જથ્થામાં $24 \times 10^{23}$ પરમાણુઓ હોય,તો તેની ઘનતા $\text{g cm}^{-3}$ માં ગણો.

Difficult
View Solution

$210 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતી ધાતુ જે સાદો ઘન એકમ કોષ બનાવે છે તેની ઘનતા ગણો. $(a^3 \cdot N_{A} = 21.5 \ cm^3 \ mol^{-1})$ ($g \ cm^{-3}$ માં)

જો નાયોબિયમ $bcc$ બંધારણ ધરાવતું હોય અને તેની ઘનતા $9 \ g \ cm^{-3}$ તથા એકમ કોષનું કદ $2.7 \times 10^{-23} \ cm^3$ હોય,તો $2.43 \ g$ માં નાયોબિયમના કેટલા પરમાણુઓ હાજર હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo