જો $1 \, L$ ના ફલાસ્કમાં $0 \, ^\circ C$ તાપમાને $7.6 \times 10^{-10} \, mm \, Hg$ ના દબાણે $O_2$ વાયુ રહેલો હોય,તો $O_2$ ના અણુઓની સંખ્યા ...... થશે.

  • A
    $7.76 \times 10^{-10} \, N_A$
  • B
    $4.46 \times 10^{-14} \, N_A$
  • C
    $4.46 \times 10^{-10} \, N_A$
  • D
    $7.76 \times 10^{-14} \, N_A$

Explore More

Similar Questions

$1 \, dm^3$ કદ ધરાવતી એક શૂન્યાવકાશ નળીને $-23 \, ^\circ C$ જેટલા અચળ તાપમાને શૂન્યાવકાશિત કરતા તેનું દબાણ ઘટીને $7.6 \times 10^{-5} \, torr$ થાય છે. તો નળીમાં બાકી રહેલા અણુઓની સંખ્યા કેટલી થશે?

આદર્શ વાયુ માટે નીચે બે આલેખ આપેલા છે. નક્કી કરો કે $m_1$ અને $m_2$ માંથી કયું મૂલ્ય વધારે હશે?

કયા તાપમાને સેલ્સિયસ સ્કેલ પર,$27\,^oC$ તાપમાને રહેલા વાયુના ચોક્કસ દળનું $V$ (કદ) દબાણ અચળ રાખીને બમણું થશે?

જો $273 \ K$ તાપમાન અને $76 \ cm \ Hg$ દબાણે વાયુની ઘનતા $1.94 \ g / dm^3$ હોય,તો તે વાયુ શોધો.

વાયુના એક ચોક્કસ નમૂનાનું કદ $1 \ atm$ દબાણ અને $0 \ ^oC$ તાપમાને $0.2 \ L$ છે. સમાન દબાણે પરંતુ $273 \ ^oC$ તાપમાને,તેનું કદ ................ $L$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo