રોક સોલ્ટ પ્રકારના બંધારણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે $Cl^{-}$ આયનોની $Fcc$ ગોઠવણી ધરાવે છે.
  • B
    $Na^{+}$ અને $Cl^{-}$ આયનો $6:6$ સર્વગ આંક ધરાવે છે.
  • C
    $NaCl$ ના એકમ કોષમાં ચાર $NaCl$ એકમો હોય છે.
  • D
    બધા આલ્કલી ધાતુના હેલાઈડ રોક સોલ્ટ પ્રકારનું બંધારણ ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ $ccp$ સ્ફટિક રચના ધરાવે છે?

અંત:કેન્દ્રીય ઘન $(BCC)$ એકમ કોષમાં,અંત:કેન્દ્રમાં રહેલો પરમાણુ કેટલા એકમ કોષો દ્વારા વહેંચાયેલ હોય છે?

$Xe$ નુ સ્ફટિકીકરણ $fcc$ રચના મુજબ થાય છે. જો $Xe$ ના ઘન એકમકોષની ધારીની લંબાઇ $620 \, pm$ હોય, તો બે $Xe$ પરમાણુઓ વચ્ચેનું અંતર .............. $pm$ થશે.

સ્ક્વેર ક્લોઝ-પેક્ડ લેયરમાં અણુનો દ્વિ-પરિમાણીય સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

$X$ અને $Y$ પરમાણુઓના ફેસ-સેન્ટર્ડ ક્યુબિક લેટીસમાં,$X$ પરમાણુઓ ખૂણાઓ પર છે જ્યારે $Y$ પરમાણુઓ ફેસ-સેન્ટર પર છે. જો $X$ ના બે પરમાણુઓ ખૂણાઓમાંથી ગેરહાજર હોય,તો સંયોજનનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo