એવો ઘન પદાર્થ કે જે ઘન અવસ્થામાં ખૂબ જ સખત,ખૂબ ઊંચા ગલનબિંદુ ધરાવે છે,તે અવાહક છે અને તેનું પીગળેલું સ્વરૂપ વિદ્યુતનું વાહક છે,તે ..... ઘન છે.

  • A
    ધાત્વિક
  • B
    આણ્વીય
  • C
    આયનીય
  • D
    અસ્ફટિકમય

Explore More

Similar Questions

નીચેનાને અસ્ફટિકમય (amorphous) અથવા સ્ફટિકમય (crystalline) ઘન પદાર્થો તરીકે વર્ગીકૃત કરો: પોલિયુરેથેન,નેપ્થલીન,બેન્ઝોઇક એસિડ,ટેફલોન,પોટેશિયમ નાઇટ્રેટ,સેલોફેન,પોલીવિનાઇલ ક્લોરાઇડ,ફાઇબર ગ્લાસ,કોપર.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

List-$I$ ની વસ્તુઓને List-$II$ સાથે જોડો:
List-$I$ (ગુણધર્મ) List-$II$ (ઉદાહરણ)
$a$. પ્રતિચુંબકત્વ (Diamagnetism) $i$. $MnO$
$b$. ફેરીમેગ્નેટિઝમ (Ferrimagnetism) $ii$. $O_{2}$
$c$. અનુચુંબકત્વ (Paramagnetism) $iii$. $NaCl$
$d$. એન્ટિફેરોમેગ્નેટિઝમ (Antiferromagnetism) $iv$. $Fe_{3}O_{4}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

દ્રવ (fluids) અને દ્રઢતા (rigidity) સમજાવો.

ધાત્વીય ઘન પદાર્થોના ઘટક કણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo