નીચેનામાંથી કઈ પરિસ્થિતિ વાયુના પ્રવાહીકરણ માટે સૌથી વધુ અનુકૂળ છે?

  • A
    નીચું તાપમાન અને ઊંચું દબાણ
  • B
    ઊંચું તાપમાન અને નીચું દબાણ
  • C
    નીચું તાપમાન અને નીચું દબાણ
  • D
    ઊંચું તાપમાન અને ઊંચું દબાણ

Explore More

Similar Questions

કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કયા વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી વધુ છે?

વાયુનું પ્રવાહીકરણ $....................$ થઈ શકે છે.

ક્રાંતિક તાપમાન $(T_{C})$ એટલે શું?

જે તાપમાનથી નીચે વાયુ અસ્તિત્વ ધરાવી શકે નહીં તેને ............... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo