સમૂહ $IV$ ના ધન આયનોના ગુણદર્શક પૃથ્થકરણમાં કયો પ્રક્રિયક વપરાય છે?

  • A
    $NH_4OH$ ની હાજરીમાં $H_2S$
  • B
    $HCl$
  • C
    $HCl$ ની હાજરીમાં $H_2S$
  • D
    $(NH_4)_2CO_3$

Explore More

Similar Questions

મિશ્રણના વિશ્લેષણ દરમિયાન $Ca^{2+}$,$Ba^{2+}$,અને $Sr^{2+}$ આયનો (સમૂહ $V$ માં) ની ઓળખ માટે $(NH_4)_2CO_3$ ના સ્થાને સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે

સફેદ રંગ ધરાવતું સંયોજન કયું છે?

જ્યારે સલ્ફાઈડ આયન $(S^{2-})$ ધરાવતા આલ્કાઈલ દ્રાવણમાં સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ ઉમેરવામાં આવે છે,ત્યારે ........ મળે છે.

$A$ શું છે:
$\text{ક્ષાર } A \text{ (રંગહીન)} \xrightarrow{Cu} \text{વાદળી દ્રાવણ}$
$\text{ક્ષાર } A \text{ (રંગહીન)} \xrightarrow{HCl_{(aq)}} \text{સફેદ અવક્ષેપ}$
$\text{ક્ષાર } A \text{ (રંગહીન)} \xrightarrow{\text{સાંદ્ર } H_2SO_4} \text{બ્રાઉન ધુમાડા}$

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન પોઝિટિવ ક્રોમિલ ક્લોરાઈડ કસોટી આપશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo