એમોનિયાની ઓળખ માટે વપરાતા નેસ્લર પ્રક્રિયકનો સક્રિય ઘટક કયો છે?

  • A
    $Hg_2Cl_2$
  • B
    $Hg^{2+}$
  • C
    $Hg_2I_2$
  • D
    $[HgI_4]^{2-}$

Explore More

Similar Questions

ફોસ્ફરસ અણુનું રાસાયણિક સૂત્ર શું છે?

$NH_3 + O_2 \xrightarrow[500 \ K]{Pt} W + H_2O$
$W + O_2 \rightleftharpoons X$
$X + H_2O \rightleftharpoons Y + W$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

નાઈટ્રસ ઓક્સાઈડ $(N_2O)$:

લાલ ફોસ્ફરસ એ પીળા ફોસ્ફરસ કરતા ઓછો સક્રિય છે કારણ કે

જ્યારે મેંગેનીઝના કથ્થઈ રંગના સંયોજન $(A)$ ની પ્રક્રિયા $HCl$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે એક વાયુ $(B)$ આપે છે. વધુ પ્રમાણમાં લેવાયેલ વાયુ $(B)$ એ $NH_3$ સાથે પ્રક્રિયા કરીને એક વિસ્ફોટક સંયોજન $(C)$ આપે છે. સંયોજનો $A$,$B$ અને $C$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo