$NO_2$ અને $N_2O_4$ ના મિશ્રણની બાષ્પઘનતા $270,^oC$ તાપમાને $38.3$ છે. $100$ મોલ મિશ્રણમાં $NO_2$ ના મોલની ગણતરી કરો.

  • A
    $66.39$
  • B
    $69.10$
  • C
    $33.48$
  • D
    $56.21$

Explore More

Similar Questions

$1 \ mol$ કેલ્શિયમ ફોસ્ફાઈડની વધુ પાણી સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?
$(Hint: Ca_3P_2 + H_2O (excess) \rightarrow Ca(OH)_2 + 2PH_3)$

$1 \ mol$ બેન્ઝિનના દહનની પ્રક્રિયા માટે,જો તમામ પ્રક્રિયકો અને નીપજો વાયુસ્વરૂપમાં હોય,તો $\Delta n_{(g)}$ નું મૂલ્ય ...... છે.

વુસ્ટાઇટના નમૂનાનું બંધારણ $Fe_{0.93} O_{1.00}$ છે. $Fe^{3+}$ આયન સ્વરૂપે રહેલા આયર્નની ટકાવારી આશરે કેટલી છે?

$4.44 \ g$ વજન ધરાવતા $CaCl_{2}$ અને $NaCl$ ના મિશ્રણને સોડિયમ કાર્બોનેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવીને બધા $Ca^{2+}$ આયનોને કેલ્શિયમ કાર્બોનેટ તરીકે અવક્ષેપિત કરવામાં આવે છે. આમ મળેલા કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરતા $0.56 \ g$ $CaO$ મળે છે. મિશ્રણમાં $NaCl$ ની ટકાવારી ($Ca$ નું પરમાણ્વીય દળ $= 40$) કેટલી છે?

$1 \ mol$ મિથેનોલને જ્યારે વધારાના $O_2$ માં બાળવામાં આવે છે ત્યારે $723 \ kJ \ mol^{-1}$ ઉષ્મા મુક્ત થાય છે. જો $1 \ mol$ $O_2$ નો ઉપયોગ કરવામાં આવે,તો મુક્ત થતી ઉષ્માનું પ્રમાણ $kJ$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo