$620 \ g$ સોડિયમ ઓક્સાઈડમાં મોલની સંખ્યા ..... મોલ છે.

  • A
    $1$
  • B
    $10$
  • C
    $18$
  • D
    $100$

Explore More

Similar Questions

એક ફ્લાસ્કમાં $98 \ mg$ $H_2SO_4$ છે. જો ફ્લાસ્કમાંથી $3.01 \times 10^{20}$ $H_2SO_4$ ના અણુઓ દૂર કરવામાં આવે,તો ફ્લાસ્કમાં બાકી રહેલા $H_2SO_4$ ના મોલની સંખ્યા કેટલી હશે? $\left(N_A = 6.02 \times 10^{23}\right)$

$CaCO_3$ ના એક નમૂનામાં $3.01 \times 10^{23}$ આયનો $Ca^{+2}$ અને તેટલા જ આયનો $CO_3^{-2}$ ના છે,તો તે નમૂનાનું દળ = $......$ ગ્રામ હશે.

એક વાયુ મિશ્રણમાં કદ પ્રમાણે $50\%$ હિલિયમ અને $50\%$ મિથેન છે. મિશ્રણમાં મિથેનનું વજન ટકાવારીમાં કેટલું હશે?

$0.25$ મોલ $O$ પરમાણુ ધરાવતા $Mg_{3}(PO_{4})_{2}$ ના મોલ કેટલા થાય?

નીચેનામાંથી શેમાં $6.02 \times 10^{22}$ અણુઓ હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo