સમીકરણ $2Al(s) + \frac{3}{2}O_2(g) \to Al_2O_3(s)$ શું દર્શાવે છે?

  • A
    $2$ મોલ $Al$ એ $3/2$ મોલ $O_2$ સાથે પ્રક્રિયા કરીને $7/2$ મોલ $Al_2O_3$ બનાવે છે.
  • B
    $2$ ગ્રામ $Al$ એ $3/2$ ગ્રામ $O_2$ સાથે પ્રક્રિયા કરીને $1$ મોલ $Al_2O_3$ બનાવે છે.
  • C
    $2$ ગ્રામ મોલ $Al$ એ $3/2$ લીટર $O_2$ સાથે પ્રક્રિયા કરીને $1$ મોલ $Al_2O_3$ બનાવે છે.
  • D
    $2$ મોલ $Al$ એ $3/2$ મોલ $O_2$ સાથે પ્રક્રિયા કરીને $1$ મોલ $Al_2O_3$ બનાવે છે.

Explore More

Similar Questions

$C_2H_6$ અને $C_3H_8$ ના $3 \ L$ મિશ્રણનું સંપૂર્ણ દહન કરવાથી $8 \ L$ $CO_2$ ઉત્પન્ન થાય છે. મિશ્રણમાં $C_2H_6$ નું કદ શોધો.

Difficult
View Solution

$CaCO_3$ અને $MgCO_3$ ના $1.84 \ g$ મિશ્રણને સખત ગરમ કરતા $0.96 \ g$ અવશેષ મળે છે. મિશ્રણમાં $CaCO_3$ ની ટકાવારી કેટલી છે?

આપેલ ઓર્થોફોસ્ફોરિક એસિડના દ્રાવણની મોલારિટી $3 \ M$ છે. તેની નોર્માલિટી કેટલી થાય ($N$ માં)?

$25^\circ C$ તાપમાને એક ખાલી પાત્રમાં મિથેન અને ઓક્સિજનના સમાન દળ મિશ્ર કરવામાં આવે છે. ઓક્સિજન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

ધારો કે રાંધણ ગેસના સિલિન્ડરમાં $11.2 \, kg$ આઈસોબ્યુટેન છે. બ્યુટેનના દહન માટેનું ઉષ્મા રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે:
$C_4H_{10}(g) + \frac{13}{2} O_2(g) \to 4CO_2(g) + 5H_2O(\ell); \Delta H = -2658 \, kJ$
જો પરિવારને દરરોજ રાંધવા માટે $15000 \, kJ$ ઊર્જાની જરૂર હોય,તો સિલિન્ડર કેટલા દિવસ ચાલશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo