એક પદાર્થ $(80 \ g)$ ના પૃથ્થકરણમાં $C = 24 \ g$,$H = 4 \ g$ અને $O = 32 \ g$ મળી આવે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય?

  • A
    $C_2H_2O_2$
  • B
    $C_2H_2O$
  • C
    $CH_2O_2$
  • D
    $CH_2O$

Explore More

Similar Questions

$64 \, g$ કાર્બનિક સંયોજનમાં $24 \, g$ કાર્બન,$8 \, g$ હાઇડ્રોજન અને બાકીનો ઓક્સિજન છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

$KAl(SO_4)_x \cdot 12 H_2O$ માં $x$ નું મૂલ્ય $.....$ છે.

$2.0 \text{ g}$ બ્રોમો હાઇડ્રોકાર્બન $(X)$ નું કેરિયસ વિશ્લેષણ કરવામાં આવ્યું,જેમાંથી $3.36 \text{ g } AgBr$ મળ્યું. સંયોજન $(X)$ માં કાર્બનની ટકાવારી $26.7\%$ છે. સંયોજન $(X)$ ના પ્રમાણસૂચક સૂત્રમાં કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા . . . . . . છે.

એક કાર્બનિક સંયોજનમાં $C$ અને $H$ ની ટકાવારીનો ગુણોત્તર $6 : 1$ છે અને $C$ અને $O$ ની ટકાવારીનો ગુણોત્તર $3 : 4$ છે. તો આ સંયોજન કયું છે?

Difficult
View Solution

$60 \%$ કાર્બન ધરાવતા $0.5 \ g$ કાર્બનિક સંયોજન $(X)$ ના સંપૂર્ણ દહનથી $........ \times 10^{-1} \ g$ $CO_2$ ઉત્પન્ન થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo