જો ધાતુ $(M)$ નો તુલ્યભાર $x$ હોય અને તેના ઓક્સાઈડનું સૂત્ર $M_mO_n$ હોય,તો $M$ નો પરમાણુ ભાર ...... છે.

  • A
    $\frac{nx}{m}$
  • B
    $\frac{nx}{2m}$
  • C
    $\frac{2nx}{m}$
  • D
    $\frac{2n^2x}{m^2}$

Explore More

Similar Questions

જો $M_1$ અને $M_2$ એ અનુક્રમે $Al(OH)_3$ અને $H_3PO_3$ ના આણ્વીય દળ હોય,તો નીચેની પ્રક્રિયામાં તેમના તુલ્ય દળ શોધો:
$Al(OH)_3 + 2H_3PO_3 \to Al(OH)(H_2PO_3)_2 + 2H_2O$

Difficult
View Solution

નીચેનામાંથી કોનું તુલ્ય વજન મહત્તમ છે? (આપેલ છે: પરમાણ્વીય ભાર $Na=23, Mn=55, Cr=52, K=39, O=16, C=12$)

એક ટ્રાયબેઝિક એસિડનું આણ્વીય વજન $M$ છે. તેનું તુલ્ય વજન શું હશે?

$1 \ u \ (amu)$ એટલે કેટલા?

ઓક્સિજનમાં $90\%$ $^{16}O$ અને $10\%$ $^{18}O$ હોય છે. તેનું પરમાણ્વીય દળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo