એક પદાર્થમાં $Cr$ અને $O$ ના પરમાણુઓની સંખ્યા અનુક્રમે $4.8 \times 10^{10}$ અને $9.6 \times 10^{10}$ છે. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર ....... છે.

  • A
    $Cr_2O_3$
  • B
    $CrO_2$
  • C
    $Cr_2O_4$
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

$0.24 \ g$ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી $0.22 \ g$ $CO_2$ મળે છે. જો તેમાં $1.66 \%$ હાઇડ્રોજન હોય,તો $C$ અને $O$ ની ટકાવારી કેટલી હશે?

એક કાર્બનિક સંયોજનમાં $78\%$ (વજન દ્વારા) કાર્બન અને બાકીની ટકાવારી હાઇડ્રોજન છે. આ સંયોજનના પ્રમાણસૂચક સૂત્ર માટેનો સાચો વિકલ્પ કયો છે? [$C$ નો પરમાણ્વીય ભાર $12$,$H$ નો $1$ છે]

જો પેરોક્સિડેસ એનહાઈડ્રસ ઉત્સેચકમાં $Se$ (પરમાણ્વીય ભાર $78.4$) ની ટકાવારી $0.5\%$ હોય,તો પેરોક્સિડેસ એનહાઈડ્રસ ઉત્સેચકનો ન્યુનત્તમ અણુભાર કેટલો થાય?

કેલ્શિયમ ફોસ્ફેટ $Ca_{3}(PO_{4})_{2}$ માં કેલ્શિયમ,ફોસ્ફરસ અને ઓક્સિજનની દળ ટકાવારી ગણો.

એક સંક્રાંતિ ધાતુ $M$ બાષ્પશીલ ક્લોરાઈડ બનાવે છે જેની બાષ્પ ઘનતા $94.8$ છે. જો તેમાં $74.75\%$ ક્લોરિન હોય,તો ધાતુ ક્લોરાઈડનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo