એક તત્વનો તુલ્યભાર $4$ છે. તેના ક્લોરાઈડની બાષ્પઘનતા $59.25$ છે. તો તત્વની સંયોજકતા કેટલી હશે?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

જો $n_1, n_2$ અને $n_3$ એ એક દોરીના ત્રણ ભાગોની મૂળભૂત આવૃત્તિઓ હોય,તો તે દોરીની મૂળ આવૃત્તિ $n$ નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

બે સમાન બ્લોક $A$ અને $B$,દરેકનું દળ $m$ છે,જે લીસી સપાટી પર સ્થિર છે,તે $L$ કુદરતી લંબાઈ અને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી હલકી સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. ત્રીજો સમાન બ્લોક $C$ (દળ $m$) જે $v$ ઝડપથી $A$ અને $B$ ને જોડતી રેખા પર ગતિ કરે છે,તે $A$ સાથે અથડાય છે. સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન કોના પ્રમાણમાં છે?

એક વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબ દિશામાં ગતિ કરે છે. તો પછી

મધમાખીના વસાહતમાં કામદાર માખી કઈ છે?

જો $\alpha, \beta, \gamma$ એ $x^3+4x+1=0$ ના બીજ હોય,તો જેનાં બીજ $\frac{\alpha^2}{\beta+\gamma}, \frac{\beta^2}{\gamma+\alpha}, \frac{\gamma^2}{\alpha+\beta}$ હોય તેવું સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo