કઈ ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા સાચી છે?

  • A
    $C + O_2 \rightarrow CO_2$; $\Delta H = -94 \, kcal$
  • B
    $C + O_2 \rightarrow CO_2$; $\Delta H = +94.0 \, kcal$
  • C
    $C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}$; $\Delta H = -94 \, kcal$
  • D
    $C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}$; $\Delta H = +94 \, kcal$

Explore More

Similar Questions

$25 \, ^\circ C$ તાપમાને $H_2O_{(g)}$ ની સર્જન એન્થાલ્પી $-241.8 \, kJ \, mol^{-1}$ છે. ${H_2}_{(g)} + \frac{1}{2} {O_2}_{(g)} \to {H_2}O_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ....... $kJ \, mol^{-1}$ થશે?

હેસના નિયમની ગણતરીઓના આધારે,જો $SO_3$ ની $\Delta H_f^o = -270 \ kJ \ mol^{-1}$ હોય,તો $SO_3$ માં $S-O$ ની સરેરાશ બંધ ઉર્જા કેટલી હશે? ($O=O$ ની બંધ ઉર્જા $495 \ kJ \ mol^{-1}$ અને $S_{(s)}$ માટે ઉર્ધ્વપાતન ઉષ્મા $277 \ kJ \ mol^{-1}$ છે).

Difficult
View Solution

જો $H_{2(g)}$,$Br_{2(g)}$ અને $HBr_{(g)}$ માટે બંધ ઉર્જા અનુક્રમે $433$,$192$ અને $364 \ kJ \ mol^{-1}$ હોય,તો પ્રક્રિયા $H_{2(g)} + Br_{2(g)} \to 2HBr_{(g)}$ માટે $\Delta H^o$ નું મૂલ્ય......$kJ$ છે.

જો મિથેન અને ઈથેનની એટોમાઈઝેશન એન્થાલ્પી અનુક્રમે $320 \ cal$ અને $360 \ cal$ હોય,તો $C-C$ બંધની બંધ ઉર્જા ......$cal$ છે.

$CO_{2(g)}$,$H_2O_{(l)}$ અને $CH_{4(g)}$ ની સર્જન ઉષ્મા (heat of formation) અનુક્રમે $-94.0$,$-68.4$ અને $-17.9 \ kcal$ છે. મિથેનની દહન ઉષ્મા (heat of combustion) .....$kcal$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo