જ્યારે $300 \ K$ તાપમાને $63.50 \ g$ $Zn$ ને હાઈડ્રોક્લોરિક એસિડના ખુલ્લા બીકરમાં ઓગાળવામાં આવે ત્યારે થતા કાર્યની ગણતરી $J$ માં કરો. ($Zn$ નો પરમાણુભાર $= 63.5 \ amu$)

  • A
    $-2932$
  • B
    $-2495$
  • C
    $-2532$
  • D
    $-2281$

Explore More

Similar Questions

જળાશયમાં તરતી માછલીને જ્યારે બહાર કાઢવામાં આવે છે,ત્યારે તેના પર $36 \ g$ વજનના પાણીનું પડ હોય છે. જ્યારે તેને $100^{\circ} C$ તાપમાને રાંધવામાં આવે છે,ત્યારે બાષ્પીભવન માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $kJ \ mol^{-1}$ માં $......$ છે. [નજીકનો પૂર્ણાંક]
[વરાળને આદર્શ વાયુ ગણો. $373 \ K$ અને $1 \ bar$ દબાણે પાણી માટે $\Delta_{vap} H^{\ominus} = 41.1 \ kJ \ mol^{-1}$ આપેલ છે; $R = 8.31 \ J \ K^{-1} \ mol^{-1}$]

$27^{\circ} C$ તાપમાને કાર્બન મોનોક્સાઈડ વાયુની અચળ દબાણે અને અચળ કદે દહન ઉષ્મા વચ્ચેનો તફાવત ગણો ($cal$ માં)? $(R = 2 \ cal \ K^{-1} \ mol^{-1})$

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ થર્મોડાયનેમિક પ્રક્રિયા List-$II$ મૂલ્ય ($kJ$ માં)
$A$. $300 \ K$ તાપમાને $2 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી $2 \ mol$ આદર્શ વાયુના પ્રતિવર્તી,સમતાપી વિસ્તરણમાં થયેલ કાર્ય. $I$. $4$
$B$. $300 \ K$ તાપમાને $3 \ kPa$ ના અચળ દબાણ વિરુદ્ધ $1 \ mol$ આદર્શ વાયુના $1 \ m^3$ થી $3 \ m^3$ સુધીના અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં થયેલ કાર્ય. $II$. $11.5$
$C$. $1 \ mol$ આદર્શ વાયુના એડિબેટિક વિસ્તરણ માટે આંતરિક ઉર્જામાં ફેરફાર,જ્યાં તાપમાનનો ફેરફાર $= 320 \ K$ અને $\overline{C}_V = \frac{3}{2} R$ છે. $III$. $6$
$D$. $1 \ mol$ આદર્શ વાયુના અચળ દબાણે એન્થાલ્પીમાં ફેરફાર,જ્યાં તાપમાનનો ફેરફાર $= 337 \ K$ અને $\overline{C}_P = \frac{5}{2} R$ છે. $IV$. $7$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$4 \ M \ HCl$ નું $2 \ M \ HCl$ માં મંદન કરવાની એન્થાલ્પી $-2.5 \ kJ/mol$ છે. જ્યારે $500 \ mL$ $4 \ M \ HCl$ ને $2 \ M \ HCl$ માં મંદ કરવામાં આવે ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર ($kJ$ માં) શોધો.

Difficult
View Solution

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ $(\text{Partial Derivatives})$List-$II$ $(\text{Thermodynamic Quantity})$
$(A). \left(\frac{\partial G}{\partial T}\right)_{P}$$(I). C_P$
$(B). \left(\frac{\partial H}{\partial T}\right)_{P}$$(II). -S$
$(C). \left(\frac{\partial G}{\partial P}\right)_{T}$$(III). C_V$
$(D). \left(\frac{\partial U}{\partial T}\right)_{V}$$(IV). V$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo