કયા એસિડ અને બેઈઝની તટસ્થીકરણ ઉષ્મા $-13.6 \ kcal/mol$ ની નજીક છે?

  • A
    $HCl, NaOH$
  • B
    $HCN, NaOH$
  • C
    $HCl, Ca(OH)_2$
  • D
    $HCl, NH_4OH$

Explore More

Similar Questions

$H^{+}_{(aq)} + OH^{-}_{(aq)} \rightarrow H_2O_{(l)} + 56 \text{ kJ/mol}$. $1 \text{ mole } H_2SO_4$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટેની તટસ્થીકરણ ઉષ્મા ...... $\text{kJ}$ હશે.

જો ગ્રેફાઇટ પાવડરના દહન માટે પ્રમાણિત મોલર એન્થાલ્પી ફેરફાર $-2.48 \times 10^{2} \ kJ \ mol^{-1}$ હોય,તો $1 \ g$ ગ્રેફાઇટ પાવડરના દહન પર ઉત્પન્ન થતી ગરમી $..... \ kJ$ છે.
(નજીકનો પૂર્ણાંક)

નીચેનો ડેટા ધ્યાનમાં લો:
$\Delta_{f}H^{\Theta}(CH_{4}, g) = -X \ kJ \ mol^{-1}$
ગ્રેફાઇટની ઉર્ધ્વપાતન એન્થાલ્પી = $Y \ kJ \ mol^{-1}$
$H_{2}$ ની વિયોજન એન્થાલ્પી = $Z \ kJ \ mol^{-1}$
$C-H$ બંધની બંધ એન્થાલ્પી કેટલી થાય?

જો $Fe + 1/2 O_2 \to FeO + x \, kcal$ અને $2FeO + 1/2 O_2 \to Fe_2O_3 + y \, kcal$ હોય,તો $Fe$ અને ઓક્સિજન માંથી $Fe_2O_3$ ના સર્જનની ઉષ્મા ... થશે.

Difficult
View Solution

નીચેનામાંથી કયા બળતણનું કેલરીફિક મૂલ્ય $(kJ/kg)$ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo