અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ક્ષમતા $75 \, J \, K^{-1} \, mol^{-1}$ છે. જ્યારે $100 \, g$ પાણીને $1.0 \, kJ$ ઉષ્મા આપવામાં આવે છે,જે મુક્ત રીતે વિસ્તરે છે,ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો $...... \, K$ છે.

  • A
    $1.2$
  • B
    $2.4$
  • C
    $4.8$
  • D
    $6.6$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું સંકરણ $sp^3$ છે?

જો બે રેખાઓની દિક્કોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જંતુનાશકોમાં કોનો સમાવેશ થાય છે?

પ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ કઈ છે?

બે પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો:
$I$. $Zn +$ સાંદ્ર $HNO_3$ (ગરમ) $\to Zn(NO_3)_2 + X + H_2O$
$II$. $Zn +$ મંદ $HNO_3$ (ઠંડું) $\to Zn(NO_3)_2 + Y + H_2O$
સંયોજનો $X$ અને $Y$ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo