$373 \, K$ તાપમાને $1 \, \text{mol}$ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે એન્ટ્રોપી ફેરફાર ...... $J/K$ છે ($\Delta H_{\text{vap}} = 2.257 \, kJ/g$ આપેલ છે). ($0.9$ માં)

  • A
    $105$
  • B
    $107$
  • C
    $108$
  • D
    $109$

Explore More

Similar Questions

$27^\circ C$ તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર $30 \ kJ/mol$ છે. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J/mol \ K$ માં કેટલો હશે?

નીચે આપેલી રાસાયણિક પ્રતિક્રિયાઓમાંથી,એન્ટ્રોપીમાં વધારો કરતી પ્રતિક્રિયાઓ કઈ છે?
$(i)$ $H_2O_{(l)} \rightarrow H_2O_{(g)}$
$(ii)$ $C_{(s)} + CO_{2(g)} \rightarrow 2CO_{(g)}$
$(iii)$ $2H_{2(g)} + O_{2(g)} \rightarrow 2H_2O_{(l)}$
$(iv)$ $N_{2(g)} + O_{2(g)} \rightarrow N_2 \text{ અને } O_2 \text{ નું મિશ્રણ}$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,પ્રમાણિત પ્રક્રિયા એન્ટ્રોપી ફેરફાર $(\Delta S^o)$ ધન છે અને પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફાર $(\Delta G^o)$ તાપમાન વધવાની સાથે ઝડપથી ઘટે છે?

$27 \ ^oC$ તાપમાને $5 \ mol$ આદર્શ વાયુનું $8 \ dm^3$ થી $80 \ dm^3$ પ્રતિવર્તી પ્રસરણ થાય છે. તો એન્ટ્રોપીનો ફેરફાર $(JK^{-1})$ શોધો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $\Delta S$ નું મૂલ્ય ઋણ ચિહ્ન ધરાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo